યમુના એક્સપ્રેસવે સ્લીપર બસમાં આગ લગતા 9 લોકોના મોત

અમદાવાદમાં આમ જનમત પાર્ટી ટેક્સ ચોરી

યમુના એક્સપ્રેસવે સ્લીપર બસમાં આગ ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસવે પર દયાનતપુર ગામની નિકટ પસાર થતી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. ડ્રાઇવરે આગ લાગતા બસને એક્સપ્રેસવેના કિનારે રોકી હતી અને ઘણા મુસાફરો … Read more