દુબઈ રિટર્ન રિસેપ્શનિસ્ટ દ્વારા ઘનાઢ્ય પરિવારની માસૂમ બાળા સાથે અડપલાં

દુબઈ રિટર્ન રિસેપ્શનિસ્ટ

ઘટનાની વિગત રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પરના એક પોશ વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં દુબઈ રિટર્ન રિસેપ્શનિસ્ટ પંકજ દીનકરરાય રાજપરા (ઉ.વ.૫૪) દ્વારા ધનાઢ્ય પરિવારની છ વર્ષની પુત્રીની એકલતાનો લાભ લઈને બિભત્સ હરકતો અને મોબાઇલમાં ન્યૂડ વીડિયો બતાવી જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને … Read more