8મા પગાર પંચ હેઠળ પગાર કેવી રીતે ગણાશે? બેઝિક પે, ગ્રેડ પે અને પે લેવલ વચ્ચેનું તફાવત

ગુરુ-મંગળનું મિલન

8મા પગાર પંચ હેઠળ પગાર ગણતરી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની સત્તાવાર રીતે રચના કરી દેવામાં આવી છે અને તે પગારગણતરીમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે. કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025 ના રોજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિશન બનાવ્યું છે. કર્મચારી સંગઠનો નેશનલ કાઉન્સિલ‑જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC‑JCM) દ્વારા 3.833 … Read more