સુરતમાં ગેરકાયદે તપેલા ડાઈંગ સામે 3 દિવસમાં સીલિંગની જાહેરાતને પખવાડિયું વીતવા છતાં કાર્યવાહી નહીં | Gujarat Samachar
સુરતમાં ગેરકાયદે તપેલા ડાઈંગ સામે કાર્યવાહી નહીં સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ડ્રેનેજમાં કેમિકલયુક્ત અને રંગવાળું પાણી છોડવાના આરોપોને પગલે આરોગ્ય વિભાગની ટીમો અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સર્વે કરી આશરે 274 તપેલા ડાઈંગ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર સ્મીત લોઢા દ્વારા નોટિસ બાદ 3 દિવસમાં સીલિંગ કરવાની જાહેરાત કરવામાં આવી હોતી છતાં પખવાડિયું વીતી … Read more