04 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય
04 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય Gujarat Samachar પર GS Team દ્વારા રજૂ કરાયેલ 04 ઓક્ટોબર 2026ના દૈનિક રાશિફળ મુજબ દરેક રાશિ માટે આજની મુખ્ય પરિસ્થિતિ નીચે મુજબ છે. મેષ આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે. વૃષભ કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી … Read more