ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું, ગાસા હોટ સ્પ્રિંગ વહી ગયો; બંગાળ-આસામમાં પૂર માટે એલર્ટ, 10 હજાર લોકોને સ્થળાંતર

આર.કે. સિન્હાનું નિધન

ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું ભૂતાનના ગાસા જિલ્લામાં શિન્તાફૂ તળાવમાંથી ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ (GLOF) થતા પાણીનો ભારિયો પ્રવાહ બહાર નીકળ્યો છે. આ પૂરના પ્રવાહમાં ગાસાનું પ્રખ્યાત ગરમ પાણીનું કુંડ ગાસા ત્સાચૂ સંપૂર્ણપણે વહી ગયું છે અને પુનાખા-ગાસા હાઈવેનો એક ભાગ તૂટી જતા વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની સમયરેખા અને … Read more