બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં સરખેજ 2×25 KV SSP સફળતાપૂર્વક ચાર્જ; વીજ ક્ષમતા વધ્યાં, ભવિષ્યમાં ટ્રેનોના સંચાલન માટે આધાર મજબૂત

બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં વીજ ક્ષમતા

બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં વીજ ક્ષમતા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલે બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં વિદ્યુતીકરણનું કાર્ય ઝડપી ગતિએ આગળ વધાર્યું છે. સરખેજ ખાતે આવેલા 2×25 KV સબ-સેક્શનિંગ અને પેરેલિંગ પોસ્ટ (SSP)ને સફળતાપૂર્વક ચાર્જ કરવામાં આવ્યું છે. રેલવે તંત્ર અનુસાર આ આધુનિક સિસ્ટમથી વીજ પુરવઠાની ક્ષમતા અને વોલ્ટેજ નિયંત્રણમાં સુધારો થશે. વિદ્યુતીકરણમાં થયેલી કામગીરી ભાવનગર મંડલે સેક્ટરના વિદ્યુત માળખાને મજબૂત … Read more