આદિત્ય ગઢવીે કથિત જાહેરાતનો ઈનકાર કર્યો, કહ્યું — સ્ટેજ પરથી મારી તરફથી એવી જાહેરાત ન થઈ હતી
આદિત્ય ગઢવી કથિત જાહેરાતનો ઈનકાર ગાંધીનગર: ‘રંગ મોરલા’ ગરબા મહોત્સવ દરમિયાન સ્ટેજ પરથી વિધર્મીઓને સ્વેચ્છાએ ગ્રાઉન્ડની બહાર નીકળી જવા અંગે કરવામાં આવેલી કથિત જાહેરાતને લઈને વિવાદ સર્જાયો છે. આદિત્ય ગઢવીએ પોતાનું નિવેદન આપતાં સ્પષ્ટતા કરી છે કે, તેમના તરફથી સ્ટેજ પરથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું કે, “મારા તરફથી સ્ટેજ … Read more