પુત્રની હત્યાનો બદલો લેવા પિતાએ રચ્યું હત્યાનું કાવતરું, ૪ની ધરપકડ

ફારૂક અબ્દુલ્લાનું નિવેદન

નિલેશ વણઝારાની હત્યા મામલે કાવતરું વડોદરા: સોમાતળાવ નજીક વણઝારા સમાજના ગરબા મહોત્સવમાં નિલેશ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કપુરાઈ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે તપાસ દરમિયાન 100થી વધુ CCTV ફૂટેજ તપાસી પુરાવો એકત્ર કર્યા છે. આરોપીએ કબૂલ્યું છે કે વિક્રમે નિલેશની હત્યા કરવા પૂનમને ₹30 … Read more

લુચ્છા લફંગા ફિલ્મમાં અભિનયના બહાને કલાકાર પાસેથી 1.12 લાખની ઠગાઈ, કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ ડિવિઝનમાં ટ્રેક ડબલિંગ

લુચ્છા લફંગા ફિલ્મમાં ઠગાઈનો બનાવ વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા આર્ટિસ્ટ હિતેશ ટીકડિયા(૬૦) સાથે હિન્દી ફિલ્મમાં અભિનય આપવાના બહાને ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર સંજય મિશ્રા નામના ભેજાબાજે ફેસબુક પર મુકેલ જાહેરાત દ્વારા સંપર્ક કરી કુલ 1.12 લાખ રૂપિયા પડાવી લીધા હતા. કપુરાઈ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાની … Read more