લિંબાયતના મહાપ્રભુ નગરમાં 3 મહિનાથી દરરોજ સવારે 7થી 10 વાગ્યા સુધી ગટર ઊભરાવાની ફરિયાદ, રહેવાસીઓ તપેલા ડાઈંગને કેમિકલયુક્ત પાણી છોડવાનો આરોપ

યુવકની હત્યા

લિંબાયતના મહાપ્રભુ નગરમાં ગટર સમસ્યા સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુ નગરમાં છેલ્લા 3 મહિનાથી દરરોજ સવારે 7થી 10 વાગ્યા સુધી ડ્રેનેજ લાઇન ઊભરાવાની સમસ્યા હોવાને કારણે માર્ગો પર ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ભરાઈ જાય છે. સ્થાનિકો જણાવે છે કે તેનો અસરશીલ અસર શાળાએ જતાં બાળકો, વાહનચાલકો, મુસાફરો અને મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ઉપર પડી … Read more