અમદાવાદ: અસારવા-હિંમતનગર અને અસારવા-ખેડબ્રહ્મા રૂટની 4 મેમુ ટ્રેનોના સમયમાં ફેરફાર, 23 નવેમ્બર 2026થી નવું ટાઈમટેબલ લાગુ

અમદાવાદ સ્ટ્રીટલાઇટ ટેન્ડર રદ

અસારવા-હિંમતનગર અને અસારવા-ખેડબ્રહ્મા રૂટની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે અસારવા-હિંમતનગર અને અસારવા-ખેડબ્રહ્મા રૂટ પર દોડતી ચાર મેમુ ટ્રેનોનાં સમયપત્રકમાં ફેરફાર કરી નવું ટાઈમટેબલ જાહેર કર્યું છે. આ નવા સમયપત્રક 23 નવેમ્બર 2026થી અમલમાં આવશે. કોઇક ટ્રેનો વહેલી ઉપડી અને પહોંચશે, જ્યારે એક ટ્રેનનું આગમન મોડું થશે. દૈનિક મુસાફરી કરતા નોકરિયાત, વિદ્યાર્થીઓ અને વેપારીઓ … Read more