કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે ભાજપમાંથી રાજીનામું આપ્યું

વડોદરામાં લોન છેતરપિંડી

કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે ભાજપમાંથી રાજીનામું આપ્યું કેરળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની ભાજપમાં જોડાવાને ‘ભૂલ’ ગણાવી છે. પદ્મજાએ 7 માર્ચ 2024ના રોજ ભાજપમાં જોડાયા હતા અને હાલમાં તેમની ફરી કોંગ્રેસમાં વાપસીની ચર્ચાઓ જોરના છે. રાજીનામું અને નિવેદન પદ્મજા … Read more