અમદાવાદ: બાવળાના કેરાળા ગામના સરપંચ રંજનબહેન મેર સસ્પેન્ડ, દારૂબંધી કેસમાં સંડોવણી

ઈ-બસના ડ્રાઈવર પર હુમલો

કેરાળા ગામના સરપંચ રણજનબહેન મેર સસ્પેન્ડ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામની સરપંચ રણજનબહેન મનસુખ મેરને પ્રોહિબિશન (દારૂબંધી) કેસમાં સંડોવણી હોવાના આરોપના પગલે તાત્કાલિક અસરથી સરપંચ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કાર્યવાહી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) વિદેહ ખરે દ્વારા હાથ ધરાઈ છે. રેડમાં દારૂનો જથ્થો અને અટકાયત માહિતી પ્રમાણે, કેરાળા GIDC પોલીસ … Read more