ગાંધીનગર: છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં પાઇપ ફાટતાં 4 કામદારોના મોત

ઇલિનોઇસમાં હિન્દુ મંદિર

છત્રાલ GIDCમાં દુર્ઘટના ગાંધીનગરના છત્રાલ GIDCમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગરમ કેમિકલ વહન કરતી પાઇપ ફાટતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 4 કામદારોના મોત નીપજા છે. મૃતકોના નામ વિનોદકુમાર સિંહ, લક્ષ્મણ મીણા, સિકંદર દેહરી અને તેડા દેહરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ … Read more