ટાઈગર પર ફાયરિંગમાં ઘવાયેલા ચૌહાણની હાલત સ્થિર

ભાગવતે RSS મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા

ઉમેશ ચૌહાણની હાલત મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારમાં ઘાયલ થયેલા ઉમેશ ચૌહાણની હાલત કેઈએમ હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્થિર છે. જુહુના પુષ્પા પાર્કની બહાર થયેલી આ ઘટનામાં તેમને છાતીમાં ગોળી લાગી હતી, પરંતુ ગોળીની ઇજાથી ફેફસાં કે હૃદયને કોઇ નુકસાન થયું નથી. તેમને હાલ કેઈએમની ઇમરજન્સી આઈસીયુમાં અને જનરલ સર્જરી વિભાગ હેઠળ … Read more