છોટા ઉદેપુર: કુસુમ વિલાસ પેલેસ વિસ્તારમાં દોઢ મહિને ફરી રહેલો દીપડો ગુરુવારે પાંજરે પુરાયો

Booking.com પર DSA તપાસ

છોટા ઉદેપુરની કુસુમ વિલાસ પેલેસ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી દીપડાની અવરજવરની સમસ્યા ચાલી રહી હતી, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. વન વિભાગે સ્થાનિકોની ફરિયાદો અને રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. દીપડો પાંજરે પુરાયો વન વિભાગે સમગ્ર વિસ્તારમાં 4-5 પાંજરા ગોઠવીને સતત દેખરેખ રાખી હતી. ગુરુવારે (22 ઓક્ટોબર) ગોઠવાયેલા પાંજરામાં દીપડો પાંજરે … Read more