તેહરીનાં કુંજાપૂરી મેળામાં વિવાદ: મિકા સિંહે પડકાર મૂક્યો — ‘જો દલેર દારૂ પીતા સાબિત થાય તો હું ગાયકી છોડી દઇશ’
તેહરીનાં કુંજાપૂરી મેળામાં દલેર મહેંદી દારૂ વિવાદ ઉત્તરાખંડના તેહરી જિલ્લામાં 18 ઓક્ટોબરે કુંજાપુરી મેળાના નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત ગાયક દલેર મહેંદીના પ્રદર્શન દરમિયાન વિવાદ સર્જાયો. ધારાસભ્ય સુબોધ ઉનિયાલે દલેર મહેંદી પર દાવો કર્યો કે તેઓ દારૂ પીીને આવ્યા હતા અને તેથી જ યોગ્ય રીતે ગાઈ શક્યા ન હતા. આ ઘટનામાં, ધારાસભ્ય સુબોધ ઉનિયાલે ઉમેર્યું કે … Read more