ગુરુ-મંગળનું મિલન 3 રાશિના જાતકોનું બૅંક બૅલેન્સ વધારશે, કારોબારમાં નવી તક ઊભી રહેશે | Gujarat Samachar
ગુરુ-મંગળનું મિલન જ્યોતિષીય ગણતરી અનુસાર 12 નવેમ્બર, 2026ના રોજ સિંહ રાશિમાં ગુરુ અને મંગળની યુતિ બનવાની છે. જ્યોતિષશાસ્ત્રમાં આ સંયોગને જ્ઞાન, ભાગ્ય, હિંમત અને કાર્યશક્તિ સાથે જોડવામાં આવે છે. આ યુતિ દરમિયાન મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકોને નોકરી, ધંધા અને આર્થિક બાબતોમાં નવી તકો મળી શકે છે. મેષ રાશિ: કારકિર્દી અને ધંધામાં નવી તક … Read more