CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના આંદોલન પર બ્રેક: CJP સ્થાપક અભિજિત દીપકે સાથીઓની વાત કરી કાર્યકરોને પરિવાર સાથે રહેવાની અપીલ
CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલન રોકી દેવા નિર્ણય કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને હાલ પૂરતું રોકી રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાથીઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકાના જેલમાં હોવાના અને કાનૂની મુશ્કેલીઓ વધી જવાના પગલે લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું. … Read more