કલ્કિ ધામના મુખ્ય પૂજારી આચાર્ય પ્રમોદ કૃષ્ણમને વિદેશી નંબરથી બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી, કુલબીર સિંહ સિદ્ધુ પર આરોપ

આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ધમકી

આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ધમકી ઉત્તરપ્રદેશના સંભલ સ્થિત નિર્માણાધીન કલ્કિ ધામના મુખ્ય પૂજારી આચાર્ય પ્રમોદ કૃષ્ણમને વિદેશી નંબર પરથી જાનથી મારી નાખવાની અને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીભર્યો ફોન મળ્યો છે. આચાર્યે સંભલના પોલીસ અધિક્ષક (SP) પાસે ફરિયાદ નોંધાવી છે અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઘટના અંગે જનતાને જાણકારી આપી છે. આચાર્યએ આરોપ લગાવ્યો છે કે ફોન કરનાર … Read more