રાજપુરા નજીક કર્મભૂમિ એક્સપ્રેસના ચાર કોચમાં ભીષણ આગ; હજુ કોઈ જાનહાનિનો અહેવાલ નથી
રાજપુરા નજીક કર્મભૂમિ એક્સપ્રેસમાં આગ પંજાબના રાજપુરા નજીક સરાઈ બંજારા વિસ્તારમાં ચાલતી કર્મભૂમિ એક્સપ્રેસના 4 કોચમાં ભયાનક આગ લાગી હતી. આગ ફેલાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા. તંત્ર અને સલામતી કર્મચારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યો. ઘટનાની વિગત મેળવાયેલ માહિતી અનુસાર આગ ચાલતી ટ્રેનમાં જ લાગી … Read more