પીઢ અભિનેત્રી અનિતા કંવલ આર્થિક સંકટમાં: “મને કામ આપો, પૈસા પતી જવાની અણીએ…”

ડિપફેક વીડિયો દ્વારા સાયબર છેતરપિંડી

અનિતા કંવલ આર્થિક સંકટમાં પીઢ ટીવી અને ફિલ્મ અભિનેત્રી અનિતા કંવલે એક ઈન્ટરવ્યુમાં પોતાના આર્થિક સંકટ અને કામ મેળવવા માટેના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમની પાસેની બચત આગામી 1 વર્ષમાં ખતમ થઈ જશે અને તેથી તેમને તાત્કાલિક રીતે નોકરીની જરૂર છે, છતાં ઓડિશન આપતા હોવા છતાં તેમને નક્કર કામ મળતું … Read more