FBI ડિરેક્ટર કાશ પટેલે કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઈ કરી
FBI ડિરેક્ટર કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સની સગાઈ અમેરિકન ગુપ્તચર સંસ્થા FBIના ભારતીય મૂળના ડિરેક્ટર કાશ પટેલે જાણીતી કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઈ કરી લીધી છે. બંનેએ આ ખુશખબર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સગાઈની તસવીરો શેર કરીને જાહેર કરી હતી. સગાઈ કેવી રીતે જાહેર કરી? એલેક્સિસ વિલ્કિન્સે સગાઈનો રીંગ બતાવતી તસવીર પોસ્ટ કરી … Read more