ચક્રવાત ‘અર્નબ’ વધુ વિકરાળ બન્યો: આંધ્રપ્રદેશ કાંઠે બુધવારે લેન્ડફોલની શક્યતા, 9 રાજ્યો અને પુડુચેરીમાં એલર્ટ
ચક્રવાત ‘અર્નબ’ વધુ વિકરાળ બન્યો બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘અર્નબ’ વધુ વિકરાળ બની રહ્યું છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર તે બુધવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના યાનમ નજીક દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. લેન્ડફોલ સમયે પવનની સતત ગતિ 115 થી 125 કિ.મી. પ્રતિ કલાક રહેવાની અને ઝાટકા સાથે 140 કિ.મી. પ્રતિ કલાક … Read more