સાવધાન: મોબાઇલ પર અજાણી લિન્ક ખોલતાં જ બૅન્ક ખાતું ખાલી થઇ શકે છે, તહેવારોમાં નેશનલ સાયબર એડવાઇઝરી

મહેસૂલ વિભાગ હડતાળ

મોબાઇલ પર અજાણી લિન્ક ખોલતાં જ બૅન્ક ખાતું ખાલી થઇ શકે છે અમદાવાદ — નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે તહેવારો દરમિયાન પોર્નોગ્રાફી એપ્લિકેશન્સ અને શંકાસ્પદ લિંક્સથી સાયબર છેતરપિંડીના કેસો વધતાં આગાહી અને ચેતવણી જાહેર કરી છે. યુનિટે કહ્યું છે કે અશ્લીલ લિંક્સ અને જાહેરાતો પર ક્લિક કરતા જ ફિશિંગ વેબસાઇટ્સ પર રીડાયરેક્ટ થવાની ઘટનાઓ … Read more