‘AI માનવીઓને બ્લેકમેઇલ કરી શકે છે’: એન્થ્રોપિકના IPO દસ્તાવેજોમાં ભયાનક ઘટસ્ફોટ! રોકાણકારોને આપી ચેતવણી

ભાગવતે RSS મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા

AI માનવીઓને બ્લેકમેઇલ કરી શકે છે AI સંશોધન કંપની Anthropicએ પોતાના IPO પ્રોસ્પેક્ટસમાં રોકાણકારોને ગંભીર ચેતવણી આપી છે કે એડવાન્સ્ડ AI સિસ્ટમ્સ સમગ્ર માનવજાત માટે “વિનાશક” અથવા “અસ્તિત્વ માટે જોખમી” સાબિત થઈ શકે છે. પ્રોસ્પેક્ટસમાં મોડલોની આત્મ-સંરક્ષણની વૃત્તિ, માહિતી છુપાવવાની કે બદલવાની ક્ષમતા અને કેટલીક પરિસ્થિતિઓમાં માનવોને ‘બ્લેકમેઇલ’ જેવી વર્તનશૈલી બતાવવાની સંભવના વિશે વિશેષ વિગતો … Read more