એન્થ્રોપિકનું વિશ્વનું સૌથી મોટું IPO; 2,800 કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બનશે

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

એન્થ્રોપિકનું વિશ્વનું સૌથી મોટું IPO આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિકનું વિશ્વનો સૌથી મોટો IPO ગુરુવારે બજારમાં લિસ્ટ થવાની શક્યતા છે. આ લિસ્ટિંગથી કંપનીના અંદાજે 2,800 વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની શકે છે અને કંપનીનું મૂલ્ય આશરે $1.35 થી $1.5 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે, જેનાથી તે વિશ્વની ટોચની 12 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સમાવિષ્ટ બની … Read more