સુરક્ષાકવચ એન્ટિ ઓક્સિડન્ટ્સ
એન્ટિ ઓક્સિડન્ટ્સ શું છે? એન્ટિ-ઓક્સિડન્ટ્સ એવા તત્વો છે જે શરીરના કોષોને ફ્રી-રેડિકલ્સ (મુક્ત કણો)થી થતા નુકસાનથી રક્ષણ આપે છે. ફ્રી-રેડિકલ્સ આપણા શરીરના ચયાપચયની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા અસ્થિર અણુઓ છે અને જ્યારે એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફ્રી-રેડિકલ્સ વચ્ચેનું સંતુલન ખોરવાય ત્યારે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઊભો થાય છે. ફ્રી-રેડિકલ્સ શું છે અને તે કેવી રીતે નુકસાન કરે છે ફ્રી-રેડિકલ્સ એવા … Read more