અરબ સાગરમાંથી ડ્રગ્સ સાથે પકડાયેલી પાકિસ્તાની બોટ ઉમરગામના દરિયા કિનારે લવાઈ, 5 આરોપીના 12 દિવસના રિમાન્ડ

સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો

અરબ સાગરમાંથી ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ પકડાઈ ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ અને ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં અરબ સાગરમાંથી 3,000 કરોડના મૂલ્યના 526 કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ‘આઝાદ’ પકડાઇ હતી. શુક્રવારે (બીજી ઓક્ટોબર) વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત નારગોલ જેટી કિનારે બોટને સુરક્ષિત રીતે લાવીને લંગારવામાં આવી છે. ઓપરેશન દરમિયાન બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોને ધરપકડ … Read more