અમરેલી: ધારીના દલખાણીયા ગામે ઇલેક્ટ્રિક ટીસીમાં કરંટ લાગતાં દીપડાનું મોત

દલખાણીયા ગામે દીપડાનું મોત

દલખાણીયા ગામમાં દીપડાનું મોત અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં દલખાણીયા ગામની હસમુખ સોલંકીની વાડીમાં શિકાર માટે નીકળેલા દીપડાને ઇલેક્ટ્રિક ટીસીમાં કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું. વનવિભાગે મૃત દીપડાના કબજો લઈને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાવી છે. આ બનાવથી સ્થાનિક પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. ઘટનાની વિગત મુજબ, દલખાણીયા રેવેન્યુ વિસ્તારની વાડીમાં શિકાર માટે છલાંગ … Read more