સુપ્રીમ કોર્ટે કાઉન્ટરથી ખરીદાતી ટિકિટો પર પણ ઓનલાઇન જેવી ઇન્શ્યોરન્સ કવચ આપવા રેલવેને આદેશ

અમદાવાદ રેલવે બેદરકારી

સુપ્રીમ કોર્ટે રેલવેને આદેશ આપ્યો સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને આદેશ આપ્યો છે કે રિઝર્વેશન કાઉન્ટર પરથી વેચાતી ટિકિટો પર 27.10.2026થી શરૂ કરીને 2 અઠવાડિયાના અંદરે ઓનલાઇન ટિકિટ જેવું જ રેલવે ટિકિટ ઇન્શ્યોરન્સ કવચ આપવામાં આવે. ખંડપીઠે આ નિર્ણય સામાન્ય અને નીચી કક્ષા વર્ગના મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને લીધો છે અને આ નિર્દેશનું અમલ ન કરાય … Read more