જામનગર: સફાઈ કર્મચારીઓના પ્રશ્ન ઉકેલવાની માંગથી કમિશનરને આવેદનપત્ર

જામનગર સફાઈ કર્મચારીઓના પ્રશ્ન

જામનગરમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્ન ઉકેલવાની માંગ જામનગરમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજૂર યુનિયન દ્વારા શરૂ કરાયેલ આમરણાંત ઉપવાસ આંદોલન છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું. યુનિયનના શહેર પ્રમુખ મહેષ બાબરીયા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત પરમાર સહિતના હોદ્દેદારો દ્વારા મ્યુનિ. કમિશનર દીપેશ કેડિયા અને અન્ય પદાધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. આમરણાંત ઉપવાસ … Read more