આડા સંબંધ મુદ્દે ઝઘડો થતા પેટ્રોલ છાંટી સળગેલી પત્નીને બચાવવા જતા પતિ પણ દાઝ્યો

ભાવનગરમાં દિવાળી વેકેશન

આડા સંબંધ ઝઘડો મામલે દુઃખદ ઘટના સાવલી તાલુકાના મોક્સી ગામમાં આડા સંબંધના આરોપને લઈને થયેલા ઝઘડામાં પતિ અને પત્ની બંને દાઝી ગયા છે. પ્રાથમિક માહિતી અનુસાર બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગત મુજબ, તળાવ ફળિયા વિસ્તારમાં રહેતા મનોજ કાભઇ રાઠોડે અને તેની પત્ની સોનલ વચ્ચે વહેલી સવારે આડા સંબંધને લઈને ઝઘડો થયો … Read more