ફતેગંજમાં ‘સાહિલ’ નામ ધારણ કરીને લઘુમતી યુવતીને ફસાવી બળાત્કારનો આરોપ, અર્જુન શંકરભાઈ તડવી ધરપકડ

ગોધરા-દાહોદ ભારતમાલા હાઇવે ટોલ

ફતેગંજમાં બળાત્કારનો આરોપ ફતેગંજ વિસ્તારમાં એક હિન્દુ યુવકે પોતાને ‘સાહિલ’ નામ ધારણ કરીને લઘુમતી કોમની યુવતીને સોશિયલ મિડિયા મારફતે ફસાવી, લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. પીડિતાની ફરિયાદની આધારે ફતેગંજ પોલીસે આરોપી અર્જુન શંકરભાઈ તડવીને ધરપકડ કરી છે અને આરોપી દ્વારા બનાવેલ બોગસ આધાર કાર્ડ અંગે પણ તપાસ ચાલી રહી છે. ઘટનાની … Read more