લઘુમતી કોમની યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભપાત કરાવનાર સુનિલ મહિડાની ધરપકડ

ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ચોરી

વડોદરાના ગોત્રી પોલીસે એક મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર બળાત્કાર ગુજારીને અને મારઝૂડ કરનાર સુનિલ રોહિત મહિડાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુનિલે યુવતીને લગ્નની લાલચ આપી જુદી જુદી હોટલોમાં લઇ જઈ બળાત્કાર કર્યો અને પીડિતાને બે વખત ગર્ભપાત કરાવ્યો હતો. ઘટનાની વિગત પીડિતાએ દોઢ વર્ષ પહેલા સુનિલ સાથે સંપર્ક શરૂ કર્યો હતો અને … Read more

પાકિસ્તાનમાં 100 વર્ષનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે તાત્કાલિક તપાસ અને પુનઃસ્થાપનની માંગ કરી

પૃથ્વી શૉ ટીમ ઈન્ડિયામાં વાપસી

પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડાયું પાકિસ્તાનમાંના નરોવાલ જિલ્લાના સિરાજ ગામમાં લગભગ 100 વર્ષ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને કથિત રીતે તોડી પાડવામાં આવ્યાં હોવાના અહેવાલો સામે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે બનાવની નિંદા કરીને પાકિસ્તાન સરકારને તાત્કાલિક અને પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે. ઘટનાની વિગતો અહેવાલો અનુસાર નરોવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલા સદી … Read more