અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ કર્યા ‘રાધે-ગોવિંદ’ના જાપ, ભક્તિમાં લીન કપલનો વીડિયો વાઇરલ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું ભક્તિભાવ મુંબઈમાં આયોજિત અમેરિકન સિંગર કૃષ્ણા દાસના લાઇવ કીર્તનમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ભક્તિભાવમાં દેખાયા. વાયરલ થયેલા વીડિયોમાં બંને ‘રાધે-ગોવિંદ’નો જાપ કરતા અને ભજનમાં ઝૂમતા દેખાઈ રહ્યા છે. અનુષ્કા મજેન્ટા રંગની અનારકલીમાં જોવા મળી હતી અને વિરાટ બ્લેક ટી-શર્ટમાં સાદગીભર્યા લુકમાં હતા. મીડિયા અને વીડિયો વિગત … Read more