ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પની યુરોપને ખુલ્લી ધમકી: અનામત ડીઝલ બહાર કાઢો નહીંતર સપ્લાય બંધ | Gujarat Samachar

અમદાવાદ રીક્ષા ગેંગ

ઇરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પની યુરોપને ડીઝલ ધમકી ઇરાન યુદ્ધની અસર હવે વૈશ્વિક ઈંધણ બજારમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્રોત પ્રમાણે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાથી ડીઝલ ની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની શક્યતા વ્યક્ત કરીને યુરોપીય દેશોને તેમના અનામત ડીઝલના જથ્થાને બજારમાં મૂકવા માટે કહ્યું છે. જો અમેરિકા નિકાસ રોકે તો ત્યાંની સ્થાનિક સપ્લાઇ વધીને ભાવ … Read more