ગુજરાતમાં વીજસંકટ: ઉત્પાદન ઘટતા ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળી ખરીદીનો ભાર

અમદાવાદમાં ટેન્ડર વિવાદ

ગુજરાતમાં વીજસંકટ સરકારે ગુજરાતને ‘પાવર સરપ્લસ’ રાજ્ય ગણાવવાના દાવા કર્યા હતા, છતાં હવે રાજ્યમાં વીજસંપદા તંગ પડી ગઈ છે અને મોંઘી વીજળી ખરીદવાની ફરજ પડી છે. માહિતી અનુસાર છેલ્લા 2 વર્ષમાં અદાણી પાવર પાસેથી કુલ 28,715 મિલિયન યુનિટ વીજળી માટે 15,395 કરોડ રૂપિયાની ખરીદી નોંધાઈ છે. ખરીદી અને ખર્ચના આંકડા કોંગ્રેસે સરકારના વીજ આયોજન અને … Read more