મોડીરાત્રે અટલ બ્રિજ પર અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકનું મોત

અટલ બ્રિજ અકસ્માત

અટલ બ્રિજ પર અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકનું મોત વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા અટલ બ્રિજ પાસે ગઇકાલે રાત્રે અજાણ્યા વાહનની ટક્કરમાં એક ટુ વ્હીલર ચાલકનું મોત થયું હતું. મૃતકનું નામ આદિલ શેખ અને ઉંમર 25 વર્ષ છે. ઘટનાને લઈને હત્યા હોવાની આશંકા વ્યક્ત કરતા જે.પી.રોડ પોલીસે તપાસ હાથ ધરી છે. અટલ બ્રિજ પરનો અકસ્માત … Read more