અજિત પવારના પ્લેન ક્રેશમાં સુનીલ તટકરેનાં જોડાણનો આરોપ; રામદાસ કદમે તટસ્થ તપાસની માગણી

ઓર્ગેનિક ખેતી ગુજરાત

અજિત પવારના વિમાન દુર્ઘટનામાં રાજકારણ ગરમાયું મહારાષ્ટ્રમાં જાન્યુઆરી 2026માં બારામતી ખાતે થયેલા અજિત પવારના વિમાન અકસ્માતને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. શિવસેના નેતા રામદાસ કદમે NCP સાંસદ સુનીલ તટકરે પર ગંભીર આક્ષેપો કર્યા છે અને વિનંતી કરી છે કે દુર્ઘટનામાં તટકરેની ભૂમિકા ઊંડાણપૂર્વક અને તટસ્થ રીતે તપાસવી જોઈએ. નિધનનાં 10 મહિના પછી ઉઠેલા આ આરોપોએ … Read more