નડિયાદના કોલેજ રોડ પર પ્રચંડ આગ: 4 ગેસ સિલિન્ડર ફાટતાં નાસભાગ, 12 જેટલા ફૂડ સ્ટોલ બળીને ખાખ

ગોધરા-દાહોદ હાઇવે આગ

નડિયાદમાં આગના ઘટનાની વિગત નડિયાદ શહેરના વ્યસ્ત કોલેજ રોડ પર કેનાલ અને સંકેત ઇન્ડિયા નજીક અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં રેસ્ટોરન્ટ, ગારમેન્ટ સ્ટોર અને અંદાજે 12 જેટલા ફૂડ સ્ટોલ બળીને ખાખ થઈ ગયા હતા. ફૂડ સ્ટોલમાં રાખેલા ચાર ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં નાસભાગ મચી ગયો હતો. અગ્નિ પ્રસંગ દરમિયાન થયેલા સિલિન્ડર બ્લાસ્ટથી … Read more