પ્રિયદર્શન નિર્દેશિત આગામી ફિલ્મમાં અક્ષયકુમાર શિકારીની ભૂમિકામાં | Gujarat Samachar
અક્ષયકુમાર શિકારીની ભૂમિકામાં મુંબઈ: નિર્દેષક પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડીની નવી ફિલ્મ ચાલી રહી છે જેમાં અક્ષય કુમાર શિકારીની ભૂમિકામાં દેખાશે. ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાણી કરશે અને તેમાં અન્નુ કપૂર અને રાજપાલ યાદવ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાયિકા માટેની શોધ હાલમાં ચાલુ છે. શૂટિંગ શેડ્યૂલ અને લોકેશન સૂત્રો પ્રમાણે શૂટિંગ નવેમ્બરના છેલ્લા … Read more