ઇડર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વેટર વિતરણ

અહેવાલ રાજેશભાઈ ચાવડા, સાબરકાંઠા બ્યુરો ચીફ ગોરલ ધોળીયા શાળામાં 200 બાળકોને વિનામૂલ્યે સ્વેટર આપ્યા ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ 26 ડિસેમ્બર, 2025ના રોજ ગોરલ મુકામે ધોળીયા પ્રાથમિક શાળામાં 200 ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને ગરમ સ્વેટર અને ટોપીનું વિતરણ કર્યું હતું. આ સેવાકાર્ય શિયાળાની ઠંડીમાં દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે વિતરણ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના શક્તિ … Read more

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવ- થરાદ જિલ્લામાં રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે … Read more