થરાદ પોલીસ દ્વારા કરબુણ ગામમાંથી 6.58 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
Tharad Police News reports seizure of illegal foreign liquor worth Rs 6.58 lakh from Karbun village. Swift car and accused were taken into custody.
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ સહિત વિસ્તારોના આજના સમાચાર
Tharad Police News reports seizure of illegal foreign liquor worth Rs 6.58 lakh from Karbun village. Swift car and accused were taken into custody.
નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન ૨૦૨૬ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન આપવામાં આવ્યું. નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન ૨૦૨૬ કાર્યક્રમનું આયોજન … Read more
ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસ માં 25 દિવસથી ફરાર મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે અજય ઠાકોરને ભાભર પોલીસે ભાવનગરના પાલીતાણા પાસેથી ઝડપી જેલ હવાલે કર્યો. 🔸 બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસની ઘટના ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસ સંદર્ભે તારીખ 15/12/2025 ના રોજ ભાભર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ … Read more
લાખણી તાલુકાના હેમાસરા ગામે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી રામકથામાં ભુવાજી રામાબાપુએ રૂ.11000નું દાન આપ્યું, ભક્તો માટે ભોજન સહિત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રામકથાના આયોજનની વિશેષતા હેમાસરા વિસ્તારમાં રાજપૂત પરિવાર દ્વારા આયોજિત રામકથામાં વ્યાસ પીઠ પર કથાકાર કેતનદાસજી રણછોડદાસજી સાધુ બિરાજમાન છે. તેઓ સરળ ભાષામાં કથાનું રસપાન કરાવી રહ્યા છે અને ઉપસ્થિત ભાવિક ભક્તોને દાખલા તથા … Read more
રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર ટ્રેક નવીનીકરણના કામને કારણે રેલવે ફાટક નં. 100/A 12 થી 18 જાન્યુઆરી 2026 દરમિયાન વાહનવ્યવહાર માટે બંધ રહેશે. 12 થી 18 જાન્યુઆરી સુધી રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર પૂર્ણ રેલપથ નવીનીકરણ (Complete Track Renewal – PQRS) નું … Read more
અહેવાલ ગુલાબ મેમણ , વાવ થરાદ બ્યૂરો ચીફ બનાસકાંઠાના મડાલ ગામના સરપંચ ભરતકુમાર ઠાકોરને દિવ્ય સરપંચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દિવ્ય સરપંચ એવોર્ડ ભરતકુમાર ઠાકોર માટે ગૌરવની ક્ષણ. દિવ્ય સરપંચ એવોર્ડ ભરતકુમાર ઠાકોરને કેમ મળ્યો? બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મડાલ ગામના સરપંચ ભરતકુમાર શાંતિજી ઠાકોરનું આજ રોજ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા સતત નવ વર્ષથી … Read more
ભાભર હાઇવે પરથી ઓવરલોડ અને રોયલ્ટી ચોરી કરતી ટર્બો ટ્રકો બેરોકટોક પસાર થતી હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી 14મી નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ પોતાની કુશળતા, વ્યૂહરચના અને અદમ્ય આશાવાદથી દેશભરમાં પ્રશંસા મેળવી છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ વય જૂથોની કેટેગરીમાં અનેક રાજ્યોના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ગુજરાતના … Read more
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે … Read more