PSI તનવીર સિંહ ઝાલાની આત્મહત્યા
28 ઓક્ટોબર, 20261—ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં તહેનાત PSI તનવીર સિંહ ઝાલાએ સેક્ટર 27માં પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.
ઘટનાની વિગત સેક્ટર 27માં આવેલા નિવાસસ્થાને થોડા જ ક્ષણોમાં સરકારી રેસ્ક્યુ અને સ્થાનિક પોલીસ પહોંચી ગઈ હતી. જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઘટનાની પ્રાથમિક વિગતો એકઠી કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં પોલિસે જણાવ્યું છે કે પ્રાથમિક આહેવાલમાં ઘરના ઝઘડાથી કંટાળી PSI એ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે ઘટનાની સંપૂર્ણ વિગતમાં તપાસ ચાલુ છે અને અધિકારીઓ સંબંધિત પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે.