ઇંધણના ભાવ વધતા લક્ઝરી ક્રૂઝ Villa Vie Odysseyના મુસાફરો કેમ્બોડિયામાં ફસાયા

એઆઇ દ્વારા વિજ્ઞાનના વિશ્વાસ પર પ્રશ્નો

લક્ઝરી ક્રૂઝ Villa Vie Odysseyના મુસાફરો કેમ્બોડિયામાં ફસાયા અમેરિકાની કંપની Villa Vie Residences ચલાવતી લક્ઝરી ક્રૂઝ Villa Vie Odysseyના ઓપરેશન્સને અતિ ઊંચા ઇંધણ ખર્ચને કારણે સ્થગિત કરી દેવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરો કેમ્બોડિયાના પોર્ટ શહેર સિહાનૂકવિલે (Sihanoukville) ફસાયા છે. કંપનીએ મુસાફરો માટે ઉતારવાની યોજનાઓ (disembarkation plans) અને “temporary living arrangements” અંગે કામ ચાલી રહ્યું … Read more