ગુજરાતમાં શરીરને નુકસાન પહોંચાડતા UV ઇન્ડેક્સ હાઈ કેટેગરીમાં, પ્રદૂષણ પણ વધ્યું

UV ઇન્ડેક્સ ગુજરાત

UV ઇન્ડેક્સ ગુજરાતમાં હાઈ કેટેગરીમાં અમદાવાદ સહિત ગુજરાતમાં આસો માસમાં ગરમી યથાવત્ છે. વાદળોનું આવરણ ઘટી જવા અને મધ્યાહ્નમાં UV કિરણો વધતા તાપમાન અને UV બંને ઊંચા છે, જ્યારે નવરાત્રિ દરમિયાન માર્ગો પર વાહનચાલન વધતા હવામાં પ્રદૂષણ પણ વધ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું અને કેટલાક સેન્સર પર UV ઇન્ડેક્સ 11 સુધી પહોંચ્યું … Read more