દુનિયાના સૌથી દુર્ગમ સ્થળ ‘સ્ટાર માઉન્ટેન્સ’ની રહસ્યમય દુનિયા, એલિયન્સ રહેતા હોવાની વાત વાયકા કે વાસ્તવિકતા?
સ્ટાર માઉન્ટેન્સ: એક રહસ્યમય જગ્યા પાપુઆ ન્યુ ગિનીમાં આવેલું સ્ટાર માઉન્ટેન્સ ગાઢ જંગલ, ઊંડી ખીણો અને બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે છુપાયેલું એક અતિ દુર્ગમ ક્ષેત્ર છે. આ ભૂપ્રદેશ એટલો અઘરો છે કે સામાન્ય રીતે ત્યાં પહોંચવું મુશ્કેલ છે અને એ જ બાબતે અનેક અફવાઓ ફેલાયેલી છે, જેમાં 1959ની પ્રખ્યાત UFO ઘટના અને 2026માં સમુદ્ર તળિયે … Read more