CM વિજયને 2029માં વડાપ્રધાન બનાવશે રાહુલ ગાંધી, TVKના ધારાસભ્યે આપ્યું નિવેદન

PNG ગેસ ભાવમાં અસમાનતા

2029ની લોકસભા ચૂંટણીમાં વિજયને વડાપ્રધાન બનાવશે રાહુલ ગાંધી તમિલનાડુમાં 2029ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. TVKના ધારાસભ્ય કનિમોઝી સંતોષે જણાવ્યું છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી જોસેફ વિજય જ વડાપ્રધાન પદ માટે પાર્ટીની પસંદગી રહેશે અને આ નિર્ણય દિલ્હીમાં નહીં, પરંતુ તમિલનાડુની જનતા કરશે. કનિમોઝી સંતોષે દાવો કરીને કહ્યું કે … Read more