‘હું ગોળી ખાવા પણ તૈયાર, માનસિક રીતે થાક્યો…’, ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગંભીરનું દર્દ છલકાયું

કાસમઆલા કબ્રસ્તાન

ગૌતમ ગંભીર માનસિક થાકનો અનુભવ સ્વીકારતા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરએ સતત વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર વચ્ચે માનસિક થાકનો અનુભવ સ્વીકાર્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની 5 T20I શ્રેણી બાદ હેમિલ્ટનમાં તેમણે જણાવ્યું કે તેઓ દબાણ સામે ઝૂકનારા નથી. રવિવારે (1 નવેમ્બર) સેડન પાર્ક ખાતે રમાયેલી પાંચમી T20I મેચમાં પરાજય પછી ગૌતમ ગંભીરએ આ દુઃખદ અનુભવ અને … Read more